Dream - To Become A Doctor - 2

  • 1.9k
  • 634

નમસ્કાર... સ્ટોરી ના બીજા ભાગ માં તમારું સ્વાગત છે મને આશા છે કે તમને પ્રથમ ભાગ ગમ્યો હશે ... તો શરૂઆત કરીએ જ્યાં થી વાર્તા અધૂરી મૂકી હતી.... વાર્તા ના અંત માં કાજલ પાસે 3 ઓપ્શન હતા જેમાંથી પેલો હતો કે સપનું હંમેશા માટે ભૂલી જવું પણ તે બઉ મુશ્કિલ હતું કેમ કે હવે એ તેનાથી ભૂલાય તેમ નહતું અને એ હાર માનવા વાડી નહોતી..બીજો ઓપ્શન હતો ડોનેશન ભરી ને ડોક્ટર બનવું પણ તેના ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહતી કે ડોનેશન ભરી ને તેને ભણાવી શકે...તો હવે એની પાસે 1 માત્ર રસ્તો વધ્યો હતો કે તે ડ્રોપ લે...અને કાજલ