પુત્રવધૂ...

  • 1.9k
  • 1
  • 720

  ~~~~~~~~  પુત્રવધૂ... ~~~~~~~~ ફ્લાઇટ ડિપાર્ટ થાય એ પહેલા એરપોર્ટ ઉપર ની પોતાના બોયફ્રેન્ડ શૈલ સાથેની એ મૂલાકાત સાક્ષીને આજે પણ એવી ને એવી તાજી હતી...   યુ એસ એ મોકલતા પહેલા શૈલ એને એક વાર સફેદ કૂર્તા માં જોવા માંગતો હતો, એટલે એણે એરપોર્ટ ઉપર એ જ પહેરીને જવાનું વિચાર્યું હતું.. સિલ્વર ચેઇન વાળા બ્લેક ક્લચ ને ખભે નાખતા એ ઘરની બહાર નીકળી હતી..એક ટેક્ષી ને ઈશારો કરી શૈલ ને મળવા ઘેર થી રવાના થઇ હતી..  કાળા મોતી ની લાંબી સેર અને ઝગારા મારતું સૂર્ય નું પેન્ડલ એની છાતી સુધી પહોંચતું હતું.. કાન માં કાળા મોતી ના લટકણ અને હાથમાં કાળા મોતીનું બ્રેસલેટ...  બે ઇંચ ની હિલ વાળા સેન્ડલ લગભગ શૈલ ના