એક હતી કાનન... - 9

  • 1.2k
  • 618

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 9)કીડનેપ્ડ? કાનન ના મગજમાં ઝબકેલા આ વિચારે એ પરસેવે રેબઝેબ થઇ ગઈ.કાનને પાછળ ફરીને જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.પાછલી સીટ પર દાદીબા બેઠાં હતાં.કાનન તો એટલી હર્ષમાં આવી ગઈ કે ચાલુ કારે પાછલી સીટમાં પહોંચી ગઈ અને દાદીને વળગી પડી.કાર ડ્રાઈવ કરતો મનન આ સુખદ દ્રશ્ય જોઈ મુસ્કુરાતો હતો.“દાદીબા,તમે અહીં?”કાનન હજુ પણ સુખદ આઘાતમાં જ હતી.“આજે આપણે બંને ભેગાં છીએ તે માત્ર અને માત્ર દાદીબાને આભારી છે.”મનન ની આ સ્પષ્ટતા એ કાનન વધુ ગૂંચવાઈ.હવે વાતનો દોર દાદીબા એ સંભાળી લીધો.“તારા પપ્પાએ તને અને તારી મમ્મીને બહાર નીકળવાની મનાઈ કરી