રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

  • 1.4k
  • 490

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આજે ટેકનોલોજી ની જરૂરિયાત દરેક ક્ષેત્રમાં છે. ટેકનોલોજી નું મહત્વ ફક્ત વિજ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા દેશને આગળ વધારવાના દરેક કાર્યમાં છે. આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ટેકનોલોજી સાથે જોડાયેલી હોય છે. ભારતને ડિજિટલ કરવા માટે ટેકનોલોજી નો સિંહ ફાળો છે.જે રીતે દરેક વિકસિત અને વિકાસશીલ દેશ પોત પોતાના પરમાણુ પરીક્ષણ કરીને પોતાની શક્તિઓ દુનિયાને બતાવી રહી છે તેવી જ રીતે ભારત દેશ પણ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવીને પોતાના વૈજ્ઞાનિકો તેમજ તેમના કાર્યોને સન્માન પ્રદાન કરે છે. દેશને શક્તિશાળી બનાવવામાં ટેકનોલોજીનું બહુ મોટું યોગદાન છે. તેથી જ 11 મે ના દિવસે આપણા દેશમાં ટેકનોલોજી દિવસ મનાવવામાં