ત્રિભેટે - 17

  • 1.6k
  • 1
  • 652

પ્રકરણ 17 જેવો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક શખ્સ અંદર આવ્યો.સુમિતે પોતાનાં હાથમાં કાઢીને રાખેલું પોતાનું ટીશર્ટ એના માથામાં વીટી દીધું ત્રણે મિત્રો પ્રથમ તો એના પર તૂટી પડ્યાં અને પ્રાગે તે અવાજ ન કરે એ માટે એનું મોઢું ટીશર્ટથી જ ટાઈટ બાંધી દીધું.થોડો ગુસ્સો ઓછો થયો પછી એ લોકોએ એને રસ્સી થી બાંધી દીધો અને પૂછપરછ કરવાં એનું મોઢું ખોલ્યું..એ કર ગરવાં લાગ્યો મહેરબાની કરી મને છોડી દો હું તમારા બધાં પૈસા પાછા આપી દઈશ.હવે ચોકવા નો વારો આ લોકોનો હતો પૂછપરછ કરતાં એ શખ્સે જણાવ્યું કે એ મોબાઇલ એડ પરથી પર્સનલ લોન લીધેલી જે ત્રણ ગણી ભરી દેવા