બસ એક પળ - ભાગ 3

  • 1.7k
  • 646

મારી હજારો લાગણી ઓ એ દિવસે એક પળમાં શુન્ય બની ને ધરા પર પડી હતી. મારો પ્રેમ, મારુ જીવન ખબરજ નહતી કે એક પળનુ મોહતાજ બનીને રહી જાશે. એ સમયે એક બાપે પોતાની દિકરી, એક માતા એ એનુ મમત્વ એક ભાઈએ પોતાની બેન, દાદા એ એનો ટેકો અને મે મારુ સર્વસ્વ ખોયુ હતુ. હોસ્પિટલ ની બહાર કીંજલના ઘરના સભ્યો ઉભા હતા, હુ ઉતાવળથી ત્યાં પહોચ્યો, બહાર બધાના ચહેરા પર હતાશા ન હતી, મને થયુ કે કીંજલ ને કઈજ નથી થયુ. હુ હોસ્પિટલની અંદર દાખલ થયો. જેમ જેમ મારા ડગલા આ.ઇ.સી.યુ. તરફેણ જતા હતા એમ એમ મારા હ્દય ના ધબકારા વધતા