એક ષડયંત્ર.... - ભાગ 106

  • 734
  • 304

(કોર્ટ માનવ અને એના પરિવારને સજા સંભળાવી દે છે. કનિકા કોમામાં થી બહાર આવે છે. એ ઊઠીને નર્સને અને ડૉકટરને પૂછે છે. રાણાએ આવી બધું જણાવે છે અને તેને પોલીસ કમિશનર મળવા આવે છે. તેના અને તેની હિંમતના વખાણ કરે છે. હવે આગળ.....) “પણ હા આ બધા વચ્ચે પણ તમારી હિંમતને દાદ આપવી પડે કે, તમે એ છોકરીના ગુનેગારોને સજા આપી શક્યા અને અપાવી પણ શક્યા.” પોલીસ કમિશનર જોયું તો પાછળ જજ ઉભા હતા. “હા સર મારી જે ડ્યુટી હતી, એ આ છોકરીએ નિભાવી એ બદલ તો હું બીજું કંઇ ના કહી શકું, ફક્ત તેને કોન્ગ્રેચ્યુલેશન કરી શકું.” “એમ નહીં