એક ષડયંત્ર.... - ભાગ 99

  • 936
  • 438

(સિયા દાદાને મેજર એટેક આવ્યો છે, એ જાણી પોતાને દોષી માને છે અને તે કનિકાને એના પર થયેલો રેપ વિશે કહે છે અને તેને કેમ બાળવામાં આવી અને કેમ અનિશે તેને પ્રેમમાં ફસાવી એ વિશે કહે છે. આ સાંભળી દિપક, સંગીતા કે સુધાબેનને પણ એરારટી થઈ જાય છે. હવે આગળ.....) દિપકની વાત પર સુધાબેન બોલ્યા કે, "તું તો શું ખુદ ભગવાન પણ એને નહીં છોડે. આવા લોકોને તો આમ પણ આપણા ભગવાન હોય કે એમનો ખુદા પણ આવા ગુનાની એવી સજા કરે છે કે એ કોઈને મ્હોં દેખાડવા લાયક ન હોય અને એવા નાલાયક કોઈ જીવનમાં વિચારી નહીં હોય એવી