એક ષડયંત્ર.... - ભાગ 96

  • 934
  • 1
  • 450

(સિયા હજી એની યાદોમાં જ ખોવાઈ છે, કેવું સુંદર જીવન જીવનારી આ હાલતમાં પહોંચી ગઈ અને તે કનિકાને અનુરોધ કરે છે કે તેની આ હાલત વિશે જણાવજો, જેથી કોઈની પણ જીંદગી બચી જાય. કનિકા દિપક અને સંગીતાને સિયાને મળવા જવા કહે છે. હવે આગળ.....) કનિકાની વાત સાંભળી સંગીતા દિપક સામે જોઈ બોલી કે, “એ તો મારા બસની વાત છે જ નહીં, પણ તમારા પાસે તો છે ને કે, તો તમે જ મળવા જાવ. એની સામે રોયા વગર તમે હિંમત રાખીને એને જીવવાનું શીખવાનું કહેજે. આ વાત ભૂલીને આગળ વધવાનું કહો. તમારે નથી રોવાનું પણ હિંમત તમારે સિયાને આપવાની છે, જેથી