એક ષડયંત્ર.... - ભાગ 94

  • 982
  • 1
  • 428

(કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેકોર્ડિંગ સાથે તેનું બ્યાન લઈ લીધું. આ બધું સાંભળી બધાની આંખો ભીની થઈ જાય છે. એમના ગયા બાદ કનિકા પાછી સિયાને એના મમ્મી પપ્પા મળવા માંગે છે, એમ કહેતાં જ તે ના પાડે છે. હવે આગળ.....) “દાદા... મારા જીવનમાં સૌથી વધારે મહત્ત્વની વ્યકિત, જેની જોડે હું હંમેશા રમતી હતી અને એમને મારી બધા જ મનની વાતો કરતી હતી, જે આજ સુધી મેં ક્યારે પણ કોઈને નથી કરી. બસ કંઈપણ વાત હોય તો એમને જઈને જ મારા મનની લાગણીઓ વ્યક્ત કરી. એ મારા દાદા નહીં પણ મારા ફ્રેન્ડ જ