એક ષડયંત્ર.... - ભાગ 91

  • 884
  • 1
  • 404

(કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથી તેના બ્યાનના આધારે ગુનેગાર છટકી ના જાય. રોમા આવી તેને ઓળખે છે કે આ જ સિયા છે. માનવ ઈરાનીની વાઈફ. પછી કનિકા દિપકને સીટી હોસ્પિટલ બોલાવે છે. હવે આગળ.....) “સર હું તમને કહી દઈશ બસ, પણ હાલ તમે આ વિન્ડોમાંથી જુઓ.” કેશવે એ વિન્ડોમાં જઈને જોયું તો તેમને ખબર પડી ગઈ અને બોલી પડયા કે, “આ તો મારી દીકરી સિયા છે, હે ને?” “હા સર...” કનિકા પરાણે બોલી. માંડ માંડ તે બોલી તો કેશવે પાછું વિન્ડોમાં થઈ એને જોવા લાગ્યો. આખા શરીરનાં અડધા ઉપરનો ભાગ બળી ગયેલો, અડધા ઉપર