એક ષડયંત્ર.... - ભાગ 89

  • 894
  • 460

(માનવ અને એનો પરિવાર ગુસ્સે થઈ જાય છે અને તે બધા ભેગા થઈ સિયાને સળગાવી દે છે. આ બાજુ સિયા તેમને કરગરે છે, પણ એ બધામાંથી કોઈને ફરક નથી પડતો. તેઓ તેને ત્યાં સળગતી મૂકી ઘર બંધ કરી જતા રહે છે. હવે આગળ....) “મમ્મી પપ્પા, દાદા દાદી મને માફ કરજો. મેં તમારી વાત ના માની અને હવે આજે સજા મને મળી ગઈ. મને ખબર છે કે તે ભોગવા વગર મારો છૂટકો જ નથી. જો તમને મારા વિશે કંઈ પણ ખબર પડે તો માનજો કે એ છોકરી તમારા પ્રેમ અને તમારી પરવાની લાયક જ નહોતી.” તેને ચીસો પાડવાની બંધ કરી અને