એક ષડયંત્ર.... - ભાગ 85

  • 934
  • 452

(રોમા પાસેથી સિયાને દાદાને એટેક આવ્યો છે અને તેમને એડમિટ કર્યા છે, એ ખબર પડતાં એના પર ગુસ્સે થાય છે. ઘરે આવીને તે રૂવે છે, એ જોઈ માનવ એ વિશે પૂછે છે. એક સુધા સાથે તે માનવ વાત કરી દાદા દેખવા જવા માટે વિનવણી કરે છે. હવે આગળ....) માનવ પર એ વાતની કંઈ અસર ના થઈ અને તે બોલ્યો કે, “હવે એવું લાગે છે કે તું સાંભળીશ પણ નહીં. મારે જ એ માટે કંઈ કરવું પડશે. આવી હરામખોર સ્ત્રી કોઈ વાત સમજતી જ નથી. એના માટે તો આ જ ઠીક રહેશે.” એમ કહીને તેને પટ્ટો લીધો અને પટ્ટો હાથમાં લઈ