એક ષડયંત્ર.... - ભાગ 84

  • 1.1k
  • 564

(આજુ બાજુ પાડોશીની વાતો અને લવમેરેજ કરનારની હાલત વિશેની વાતો સાંભળી ધીરુભાઈને ટેન્શનમાં છાતીમાં દુખાવો ઉપડયો અને તે બેહોશ થઈ ગયા. કેશવે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવી તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દીધી. ડૉક્ટર પણ તે રિસોપન્ડ નથી કરતાં એટલે ટેન્શનમાં આવી ગયા છે. હવે આગળ....) ‘તે ત્યાં મળશે કે નહીં એ પણ ખબર નહોતી, છતાં એ બજારમાં સવારથી ફરવા લાગી. સવારની બપોર અને બપોરની સાંજ થવા આવી, પણ સિયા દેખાય નહીં. સિયા હવે નહીં મળે, એ વિચારી દુઃખી અને નિરાશ થઈ ગઈ, કાશ સિયા આવી ગઈ હોત તો સિયાને એના દાદાના હોસ્પિટલાઈઝ કર્યા છે, તે જણાવી દેતી. પણ હવે તે કાલે