એક ષડયંત્ર.... - ભાગ 83

  • 948
  • 496

(કનિકાએ દિપક અને તેમના ફેમિલીને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ ધીરુભાઈ નામક્કર જતાં કેશવે પણ હાથ ઊંચા કરી લીધા. છતાં પણ દિપક, સંગીતા અને સુધાબેન પણ એમની વાત સાથે સહમત નહોતા, પણ તેમની વાત ઉથાપી ના શકયા. હવે આગળ....) “શું વાત છે? સંગીતાબેન કેમ આટલું રડી રહ્યા છે અને સિયા કેમ નથી દેખાતી? દિપકભાઈ તો અમને ખબર છે કે હમણાં જ તે ઓફિસ જવા નીકળ્યા. પણ સિયા કેમ નથી દેખાતી, એ તો કહો?” પાડોશીના મોઢેથી સિયાનું નામ સાંભળીને જ સંગીતા વધારે રોવા લાગી અને સુધાબેનની આંખોમાં આસું આવી ગયા. સંગીતા પણ વધારે તૂટક તૂટક અવાજે બોલવા લાગી કે, “સિયા તો