એક ષડયંત્ર.... - ભાગ 82

  • 996
  • 1
  • 456

(દિપકના ઘરે કનિકા જાય છે, પણ સિયા વિશે સાંભળી ઘરમાં બાકીના બધા રૂદન કરે છે જયારે ધીરુભાઈ ગુસ્સે થઈ એના નામનું નાહી લે છે. ઘરમાં કોઈ વ્યકિત એનું નામ ના લે કે ના એને મદદ કરે આમ ફરમાન કરે છે. કનિકા આર્ગ્યુમેન્ટ કરે છે. હવે આગળ....) “હવે આ ઘરમાં એ છોકરી વિશે કે એનું નામ પણ મેં સાંભળ્યું ને, તો મારાથી ખરાબ કોઈ વ્યક્તિ નહિ હોય. એટલું યાદ રાખજો હું પણ મારી જાતને મારી નાખવા વાર નહિ કરું. મને ઝેર પીતા પણ આવડે છે, દિપક ખાસ કરીને આ તું યાદ રાખી લેજે. આજ પછી એ છોકરીના ઘરમાં પણ ન જોઈએ