એક ષડયંત્ર.... - ભાગ 81

  • 924
  • 1
  • 444

(સિયાએ રોમાને એના માટે કંઈ ના કરવાની કસમ આપી પણ રોમાએ તે વાત ના માની અને કનિકાને બધું જણાવી દીધું. કનિકા પાસે કોઈ ઓપ્શન ના રહેતાં તે દિપકની પરમિશન લેવા એના ઘરે ગઈ પણ ઘરના બધા એક સુધાથી એની સામે જોઈ રહ્યા. અને તેને તેમને નિરાશ કરી દીધાં. હવે આગળ....) કનિકા ધીરુભાઈને શું જવાબ આપવે કે શું બોલવું એ ના સમજ પડી, તેને થયું કે, “કેવી રીતે કહું એમને, જયારે મને પોતને પણ વધારે ખબર નથી.” એટલે તે કંઈ પણ બોલ્યા વગર ચૂપ ઊભી રહી તો સુધાબેન કનિકાનો હાથ પકડી લઈ રોવા લાગ્યા અને બબડવા લાગ્યા કે... “મારી સિયા જેવી