એક ષડયંત્ર.... - ભાગ 75

  • 1.2k
  • 1
  • 606

(સિયા હવે ઘરની નોકરાણી બની દિવસો કાઢી રહી છે, પણ કોઈ તેના તરફફ દયા નથી દેખાડતું. તેને તેનો પરિવાર અને એમની વાતો યાદ આવી જાય છે. એટલે તે પાડોશી પાસેથી ફોન માંગે છે, પણ તે ના આપતાં બબીતાને બોલાવે છે. સિયા એમને જવાનું કહી ફરી પોતાનું દુઃખ યાદ કરે છે. હવે આગળ....) માનવ જો મારી વાત સાંભળવાથી રહ્યો, તો બીજાની પાસે સુધા શું રાખવી.’ ત્યાં જ બબીતા આવી અને એને કહ્યું કે, “એ મહારાણી કામ પત્યું કે નહીં? એક કામ કરવામાં કેટલી વાર લાગે છે, તને? સાવ કામચોર... ચાલ બધા અંદર બોલાવે છે...” “પણ અંદર મારું શું કામ તમે તો