એક ષડયંત્ર.... - ભાગ 74

  • 1.1k
  • 1
  • 530

(દિપકને કનિકા હિંમત રાખવાનું કહેતાં તે જતાં રહે છે,એ પણ નિરાશ થઈને. માનવના ઘરનું એડ્રેસ મળી જાય છે એટલે કનિકા એના ઘર પર રેડ પાડવા ઉતાવળી થાય છે. પણ એમ રેડ પાડવાની પરમિશન નહીં મળે કહી રાણા તેને સમજાવે છે. કનિકા શોક થઈ જાય કેમ ત્યાં કોઈ જવા તૈયાર નથી. હવે આગળ....) સિયા જેમ તેમ કરી અને ઘરના કામ કરી કરીને દિવસો કાઢી રહી હોય છે. તેને કયારે પણ આવું કામ કરવાની આદત નથી એટલે તે થાકી જતી, છતાં તે કરે જાય છે. ઘણીવાર તેના મમ્મી પપ્પાની યાદ આવી જતી હોય છે, પણ તે એના વિશે કંઈ પણ અને કોઈને