એક ષડયંત્ર.... - ભાગ 69

  • 1k
  • 1
  • 528

(માનવની અમ્મી સિયાને દરવાજો ખટખટાવવા માટે ધમકાવે છે અને એક ખૂણામાં પડી રહેવા કહે છે. બીજા દિવસે માનવની બહેન તેને ધમકાવે છે અને કામ કરવા કહે છે. માનવ આગળ સિયા ફરિયાદ કરે છે. હવે આગળ....) “ફરિયાદ બાકી છે... એટલે તમે એવું મને કંઈ ના કહી શકો. તમને એ પણ ખબર છે ને કે મેં આખી રાત બહાર ગુજારી છે. ઉપરથી તમારા મમ્મી પણ મને એમ કહેતા કે ‘સારી બીબી ક્યારે શૌહરના કમરાની બહાર નથી હોતી. એ સારા લક્ષણ નથી.’ હું જ અબૂધ હતી કે તારી સારાઈ દેખી, પણ તારો અસલી ચહેરો જ ના દેખી શકી. તમને એટલું પણ ના થયું