એક ષડયંત્ર.... - ભાગ 65

  • 1k
  • 1
  • 506

(સિયા તેના ઘરના લોકોને મળવા જવાની ઈચ્છા થતાં તે માનવને વાત કરે છે. માનવ તે વાત નકારી દે છે, પણ સિયા ફરીથી એ જ વાત સાંજે અલાપતાં તે એક પછી એક ઓપ્શન આપે છે. છેલ્લે તો તે રોમા સાથે વાત કરવા દે એવું કહેતાં જ માનવ ગુસ્સે થાય છે. છતાં પ્રેમથી સમજાવે છે. હવે આગળ....) “હું તને પ્રેમ કરું છું તો તને ખુશ રાખવા કંઈ પણ કરી શકું છું. જો પ્રેમ કરું છું એટલે થોડી તને દુઃખી જોઈ શકું. તારી ખુશીમાં જ મારી ખુશી છે, તો ચિંતા ના કર, આપણે બંને જઈશું પણ ખરા અને તારા મમ્મી પપ્પા દાદા દાદીને