એક ષડયંત્ર.... - ભાગ 61

  • 1.2k
  • 1
  • 544

(સિયા શિમલા મનાલી માનવ સાથે ખૂબ એન્જોય કરે છે અને એમાં એનો પરિવાર યાદ આવે છે પણ પ્રેમ મળ્યાની ખુશીમાં એટલો બધો નહીં. માનવ જ્યારે ઘરે જવાની વાત કરે છે તો સિયા ‘કોના ઘરે?’ પૂછે છે. કનિકાની ટ્રાન્સફર થતાં તે ગુસ્સે થાય છે અને તે ત્યાં નાછૂટકે આવે છે. હવે આગળ....) “હું હાલ ને હાલ અને પહેલાં, સૌથી પહેલા અહીંના કલેક્ટરને મળવા માગું છું.” “કેમ મેડમ, તમારી તમને કંઈ એમને?...” “મને કંઈ નહી... બસ મને એટલી ખબર પડે છે કે મારી ટ્રાન્સફર કરાવવા માટે એમને જ પોતાની વગનો ઉપયોગ કર્યો છે, એટલે મારે એમને જ મળવું છે.” “સારું મેડમ, હું