(સંગીતા સિયાના આવતાં રોમા સાથે વાત કર્યા પછી એક મા સમજી જાય છે અને તે પોલીસ કમ્પ્લેઈન કરવા કહે છે. પણ દિપક ધરાહર ના પાડી એને બોલે છે. તે કોલેજમાં તપાસ કરે છે પછી તે પણ હિંમત હારી જાય છે અને પોલીસ કમ્પ્લેઈન કરે છે. હવે આગળ....) આજ સુધી મારી સાથે સિયા કોઈ એ રિલેટડ વાત જ નથી કરી નહોતી તો હું તમને કંઈ કહું ને સર.” “ભલે માની લઉં છું, પણ તું સાચું તો કહે છે ને, જો તું ખોટું કહેતી હોઈશ અને જો એવી મને ખબર પડી ને તો પછી તને પણ જેલમાં નાખતા વાર નહીં કરું. બાકી