એક ષડયંત્ર.... - ભાગ 58

  • 1.2k
  • 1
  • 625

(ઝલકને હિંમત આપી એનજીઓવાળા જતાં રહે છે. કનિકા પણ તેના ઘરના લોકો એને સપોર્ટ કરવા કહે છે. તે આ એનજીઓ માં જોડાવવાની ઈચ્છા રજૂ કરે છે. સિયા શિમલા મનાલી ફરવા જાય છે અને તેના ઘરના લોકો સિયાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવે આગળ....) “તમને વિશ્વાસ નહીં આવતો હોય તો તમને જ એવું હોય તો વાત કરી લો. મેં હાલ જ રોમા સાથે વાત કરી અને રોમાનું કહેવું પણ એવું જ છે કે...” “કે શું?” સંગીતા પરાણે બોલી કે, “એ કરતાં પણ મારું મન કહે છે કે આપણી દીકરી આપણી સાથે નથી રહી અને તે હવે આપણી નહીં રહે. તે