એક ષડયંત્ર.... - ભાગ 57

  • 1.2k
  • 1
  • 602

(એ એનજીઓ વાળી લેડીઝ આવી એમને વેઠેલી વેદના જણાવી હિંમત આપે છે કે તે આમ હિંમત ના હારે? તેમને તો કોઈ ભાઈના ગુનાની સજાના ભાગ રૂપે તો કોઈએ પતિની વાત ના માની એની સજા મળી હતી. એ સાંભળી ઝલકમાં પણ હિંમત આવે છે. અને તે લડવા તૈયાર થઈ જાય છે. હવે આગળ....) “આ છોકરીને સ્ટડી કરવા મોકલજો અને એના કોલેજમાં પણ કહેજો કે એ લોકો આને સપોર્ટ કરે. એની હિંમત બનજો.” કનિકાએ આવું કહ્યું તો, પેલા એનજીઓ વાળા બહેને પણ કહ્યું કે, “મારા એનજીઓના દરવાજો તારા માટે હંમેશા ખુલ્લા છે અને રહેશે, જ્યારે પણ તારું મન ડગુમગુ થાય કે હિંમત