એક ષડયંત્ર.... - ભાગ 55

  • 1.3k
  • 3
  • 668

(કનિકાએ કાદિલને કોર્ટમાં પેશ કરે છે અને તેના વકીલની દલીલની સામે દલીલ કરી રિમાન્ડ મંજૂર જજ પાસે કરાવી લે છે. તેને કનિકા બરોબર ટોર્ચર કરી બધું કબૂલ કરાવી દે છે. પછી તે હેંમતને એનું કબૂલનામું લખવાનું કહી દે છે. હવે આગળ....) “એનો કેસ સખત હદે સ્ટ્રોંગ કેસ બનવો જોઈએ જેથી તે બહાર ના આવે એવું કરી દો, બાકી મારે કંઈ જોવું નથી. આ જન્મમાં તો તે બહાર આવો જ ન જોઈએ.” “ઓકે, મેડમ...” કહીને હેમંત કનિકાએ સોંપેલા કામ પર લાગી ગયો. પણ કનિકાનું મગજ હજી પણ ઉશ્કારયેલું હતું કે કાદિલ માટે જો હજી તેને મોકો મળે તો પોતાના હાથે જ