એક ષડયંત્ર.... - ભાગ 54

  • 1.4k
  • 1
  • 638

(સિયા અને માનવના લગ્નની વિધિ પૂરી થાય છે અને પંડિતજી આર્શીવાદ આપી, દક્ષિણા લઈ રવાના થાય છે. હોટલના રૂમમાં તે બંને એકબીજામાં ખોવાઈ જાય છે. કનિકા કાદિલને કોર્ટમાં પેશ કરતાં તેનો વકીલ જામીન આપવા માટે દલીલ કરે છે. હવે આગળ....) “કાદિલ તે એકદમ ભલો ભોળો છોકરો છે અને તે આવું એ કરી જ ના શકે. પોલીસ ઇન્સ્પેક્ટર ખોટી રજૂઆત કરે છે અને તે પરેશાન કરી રહી છે કેમ કે એમની દુશ્મની કાદિલ સાથે છે એટલે તો તેને જામીન આપી દેવા જોઈએ. હું એ બાંયધેરી આપું છું કે તે કન્ટ્રી છોડીને ક્યાંય નહીં જાય, કન્ટ્રી શું શહેર છોડીને પણ ક્યાંય નહીં