એક ષડયંત્ર.... - ભાગ 48

  • 1.3k
  • 2
  • 656

(સિયા તેના પપ્પાને આશ્વસાન આપે છે કે તે સાવચેત રહેશે અને કંઈપણ અજૂગતું લાગશે તો તમને જણાવીશ કહે છે. તે આ બીના વિશે જાણવા પહેલાં રોમા અને પછી માનવને ફોન કરે છે. એ સાંભળી સંગીતા શોક થઈ જાય છે. હવે આગળ....) “આવી બધી વાતોને ક્યારે નજરઅંદાજ પણ ના કરતી અને તારી નજર ચારે કોર ચાલવી જોઈએ. તને ખબર પડવી જોઈએ કે તારી સાથે કોઈ છે, તારો મિત્ર બનવાનો દાવો કરે છે, તો તે તને પરેશાન તો નથી કરી રહ્યો ને? તારો ઉપયોગ ના કરે કે તારા મિત્રતાનો ખોટો અર્થ ના કાઢે?” “હા મમ્મી પપ્પા હું બધી બાજુ ધ્યાન રાખીશ અને