એક ષડયંત્ર.... - ભાગ 47

  • 1.4k
  • 1
  • 688

(રોહિત પર પાંચેક માણસો હમલો કરી અને તેને જખ્મી બનાવી દે છે. બે કલાક બાદ એક વ્હીકલ ચાલકની નજર પડતાં તે પોલીસ બોલાવે છે અને હોસ્પિટલ લઈ જાય છે. આ ખબર પડતાં દિપક ઘરમાં એમાં પણ ખાસ કરીને સિયાને જણાવે છે. હવે આગળ...) “પપ્પા તમે બહુ ચિંતા ના કરો. આવા તો કેટલાય લોકો કોલેજની બહાર ફરતા હોય છે. અને આ રોહિત પણ કદાચ એવો ગુંડો જ હોય તો આપણને આમાં કંઈ ખબર હોય નહીં. અને હું તો હંમેશા તમે શીખવાડ્યું છે એમ જ કોલેજ થી ઘરે અને ઘરે થી કોલેજ જ જોઉં છું.” “વેરી ગુડ બેટા.... બસ મને આ જ