એક ષડયંત્ર.... - ભાગ 43

  • 1.4k
  • 1
  • 700

(કનિકાએ કાદિલને ઠમઠોર્યા બાદ તે બધું બકી પણ ગયો અને કાદીલ શું કરી શકે છે અને એના પાછળ કોની શેહ છે એ પણ. કાદિલને પકડી તેને ઝલક પર કેમ એટેક કર્યો એ પૂછતાં તેને કારણ કહી દીધું. દિપક, સંગીતા ટીવી જોતાં એક છોકરી પ્રેમમાં પડ્યા પછીની હાલત જોઈ વાત કરે છે. હવે આગળ.....) "જો આપણે એ છોકરીની હાલત જોઈને તો એરારટી આવી જાય. પણ શું થાય પહેલાં છોકરાઓ જવાનીના જોશમાં સમજતા નથી કે સાચું શું અને ખોટું શું? એમને તો એ વખતે મા બાપ દુશ્મન લાગે છે, પછી જ્યારે એમના પર વીતે ત્યારે ખબર પડે કે એના મા-બાપ ખોટા નહોતા,