એક ષડયંત્ર.... - ભાગ 40

  • 1.6k
  • 2
  • 782

(કનિકાએ ઝલકને એ છોકરાનું નામ પૂછયું અને એના વિશે ડિટેલ કાઢવાની હેંમતને કહી દીધી. ઘટનાસ્થળ પર, કોલેજમાં કનિકા માહોલ જોયો પછી તે પાછી આવી અને એસિડ વેચનારાને વઢી. કાદિલની ડિટેલ વાંચી શું થઈ શકે તે હેંમતને પૂછયું. હવે આગળ....) કનિકાએ હેમંતને બોલાવીને કહ્યું કે, “હેમંતજી આની આગળ પાછળની બધી જ માહિતી જોઈતી હોય તો શું થઈ શકે?” “મેમ એ માટે તો આપણે એની પાછળ એક ખબરી ગોઠવી દઈએ.” કનિકાએ કહ્યું કે, “ઓકે તેમ ગોઠવણ કરી દો.” “ભલે મેડમ.. આપણે કાદિલના પાછળ શું કરવા પડ્યા છીએ? એનાથી આપણને શું મતલબ?” “કેમ પડ્યા છે ને, શું કામ પડ્યા છે? એ તો હુ