એક ષડયંત્ર.... - ભાગ 39

  • 1.5k
  • 3
  • 754

(સિયા તેના પ્રેમ મનથી તો સ્વીકારે છે અને સાથે સાથે તે માનવને પણ પ્રપોઝ કરી દે છે. માનવ પણ તેને હા પાડી તેના પ્રેમનો સ્વીકાર કરે છે. કનિકા પોલીસ સ્ટેશન પહોંચી પહેલાં ચાર્જ લે છે અને એસિડ વેચનારાને ભેગા કરવાનું કહી હોસ્પિટલ પહોંચે છે. હવે આગળ....) ઝલકને કનિકાએ મમતાથી પૂછયું કે, “કેવું છે તને હવે?” ઝલક કંઈ બોલી નહીં પણ તેની આંખના આંસુ તેના દર્દને બયાન કરી દેતા હતા. એ જોઈ તે પણ છળી ઊઠી, એટલે તે ચૂપ થઈ ગઈ. થોડીવાર રહીને કનિકાએ તેને પૂછ્યું કે, “હું તને એક વાત તો પૂછવાની ભૂલી ગઈ. બેટા તારા પર જેને એસીડ ફેંકનાર