(સિયા ઘરે પહોંચી દાદાને મળે છે. બીજા દિવસે તે મંદિરે જતાં માનવ તેને ત્યાં મળે છે, અને તેને મળવા માટે કોફી શોપમાં આવવા વિનંતી કરે છે. સિયા રૂડલી વાત કરે છે, છતાં તે જાય છે, પણ એનું બિહેવિયર બદલાતું નથી. હવે આગળ....) “હું કેવી રીતે અને કોને સમજાવું કે મારા મનમાં શું ચાલી રહ્યું છે? એમાં પણ માનવને કહું કે પહેલાં મારી જાતને એ તો મને ખબર પડવી જોઈએ ને? જયારે હું મારા મનની લાગણીઓ પર જ વિશ્વાસ નથી. મને બધે જ માનવ વિશેના જ વિચાર આવે છે. આ બધી લાગણી કોને કહેવી? કહેવી કે નહીં, એ પણ ખબર નથી