એક ષડયંત્ર.... - ભાગ 37

  • 1.5k
  • 666

(માનવ સિયાને તેના દાદાની તબિયત વિશે પૂછે છે અને સિયા એની સાથે રૂડલી વાત કરે છે. લાયબ્રેરીમાં માનવ તેની સાથે વાત કરવા મથે છે, અને તે વાત કરવા ના માંગતાં તેનધમકાવે છે. તે ઘરે આવી જતાં સંગીતા સિયાને દાદાને મળવાનું કહે છે. હવે આગળ....) “મમ્મી પપ્પાની વાત સાચી કે પછી માનવ સારો છે? અને દુનિયા સારી નહીં હોય તો મમ્મી પણ એવું વિચારને મને માનવથી દૂર રહેવાનું કહે છે...’ સિયા આમ વિચારી રહી હતી અને જ્યારે માનવ, ‘મનમાં તો લાગણી જન્મી ચૂકી છે. બસ હવે એને શબ્દો રૂપે કહેવાનું જ બાકી છે, અને આ તો મારે જોઈતું હતું.’ એમ કહી