એક ષડયંત્ર.... - ભાગ 34

  • 1.4k
  • 1
  • 758

(સિયાના દાદા ઘરે આવી જતાં સિયાનો ચહેરો નારાજગી જોઈ તેને પૂછે છે કે શું થયું? તે તેની નારાજગી કેમ છે એ કહી દીધી. ધીરુભાઈ તેને સમજાવી કે કેમ તે આવું કહી રહ્યા છે. તે તેના વેલવિશર છે. હવે આગળ.....) “જેથી એના વ્હાલમાં મનફાવે તેમ તેનું બાળપણ માણી શકીએ. એટલે તો કહેવાય છે ને ‘દીકરી એટલે વ્હાલનો દરિયો’ અને વ્હાલના દરિયામાં તો ડૂબકી મારવી પડે ને?” “હાસ્તો મારે તો મારા વગર કંઈ છૂટકો છે. નહીંતર મારું શું થશે? એ તને ખબર છે.” ધીરુભાઈ એમ કહ્યું એટલે સુધાબેન અને તે બંને હસી પડ્યા. સુધા હવે એને કહ્યું કે, “સારું હવે તમે આરામ