નિયતિ - ભાગ 1

  • 4.8k
  • 1
  • 2.4k

નિયતિ ભાગ ૧ અહમદાવાદ ગુજરાત નું ધબકતું હાર્ટ .. અહમદાવાદ ગુજરાત ની ગૌરવવંતુ શહેર .. અહમદાવાદ એટલે ગુજરાતી નું ગૌરવ..અહમદાવાદ એટલે ગુજરાત ની શાન ... અહમદાવાદ આજ ખુબ પ્રખ્યાત સાત્વિક ઇન્સ્ટિટ્યૂટે ઓફ સાયન્સ માં આજ ખુબ ચલપહલ હતી કારણકે આજે ફ્રેશર નો પહેલો દિવસ હતો આખા ગુજરાત માંથી ઘણા બધા સ્ટુડેંટ્સ અલગ અલગ શહેર માંથી પોતપોતના સપના લય ને આવ્યા હતા . ઇન્સ્ટિટ્યૂટ આજ ખુબજ સરસ લાગી રહ્યું હતું.બધા સ્ટુડન્ટ ક્લાસ શોધવા અને પોતે કેમ સપના પૂરા કરશે અને પોતાને કેવા મિત્રો મળશે એ વિચારતાં હતા . ત્યાં અચાનક એક બ્લેક કલર ની કાર કેમ્પસ માં દાખલ થઈ અને બધા