શંખનાદ - 10

  • 2k
  • 1
  • 898

હમિદ જે પણ કઈ બોલી રહ્યો હતો એનાથી પેલા માણસ ના શરીર માં જાણે ધગધગતો લાવા ઉઠતો હોય એટલી ગરમી ચડતી હતી ..એને એવું થતું હતું કે એના હાથ માં રહેલી રિવોલ્વર ની છ એ છ ગોળી હમિદ ને એવી જગ્યા માં મારી દે કે દુનિયા માં હજી કોઈએ એવી જગ્યા એ કોઈ ને ગોળી ના મારી હોય ....હમિદ ની લાશ ને એવી ભયંકર બનાવી દે કે સરકાર એની લાશ ના ફોટા બીજા કોઈ ને ના બતાવી શકે ... કારણ કે હિન્દુસ્તાન વિરુદ્ધ એ એક પણ અક્ષર કોઈ ના પણ મોઢે થી સાંભળી શકતો ન હતો .. એ હમિદ અને