પ્રેમ સમાધિ - પ્રકરણ -68

(14)
  • 2k
  • 3
  • 1.3k

સતીષથી કારને અચાનકજ જોરથી બ્રેક મરાઈ ગઈ હતી એક કૂતરું ગાડી નીચે આવતાં આવતાં રહી ગયું. નારણે ગુસ્સાથી એને આ બનાવ સાથે જીંદગીનો પાઠ ભણાવી દીધો. નારણ પોતાનાં બોલવા પરજ વિચાર કરવા લાગ્યો. સતિષ કાર ઝડપથી ઘર તરફ દોડાવી રહેલો. નારણનાં મનમાં વિજયનાં વિચાર ચાલી રહેલાં. એ મનમાં ને મનમાં ગણત્રી કરી રહેલો. દોલતનું અહીં આવવું એને સમજાઈ નહોતું રહ્યું... પણ ગમ્યું હતું કે દોલત વિજય કરતાં પોતાનાં ઉપર વિશ્વાસ વધુ કરી રહ્યો છે. અત્યાર સુધી જે જે ઘટનાઓ બની ગઈ એનો ક્યાસ કાઢી રહેલો ત્યાં ફરીથી ગાડી આંચકા સાથે ઉભી રહી ગઈ. નારણે જોયું આ તો પોતાનું ઘર આવી