વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 5

  • 3.5k
  • 1.9k

{{Previously : સિદ્ધાર્થ પાસે આજે પણ બોલવા માટે કંઈ જ નહતું ... શ્રદ્ધાને એના પ્રશ્નોના જવાબ આજે પણ ના મળ્યા... આજે ફરીથી સિદ્ધાર્થે શ્રદ્ધાને મન ખોલીને બોલી લેવા દીધી...અને પછી એને જોરથી ભેટી પડ્યો...રડી પડ્યો ...સોરી કહીને એને એની બાહોમાં લઈ લીધી...એને પ્રેમ કરવા લાગ્યો....અને શ્રદ્ધા પણ જાણે અનકોન્સીયસ રીતે એને ભેટી રહી, સંભાળતી રહી..વળતો પ્રેમ કરતી રહી...મનોમન રડતી રહી ....આજે પણ એ એના ગુસ્સાને સિદ્ધાર્થના પ્રેમમાં ડુબાડી ગયી...અને બંને આજે ફરીથી એકસાથે એક જ બેડમાં સૂઈ ગયા..... }}}સવાર પડી અને બધા પોતપોતાની લાઈફમાં બીઝી થઇ ગયા...શ્રદ્ધા ફરીથી એના પ્રશ્નોના જવાબ શોધવા લાગી...સાંજે તેના નણંદ અને નણંદોઈ સાથે કબીરને વિદાય