હીરામંડી: ધ ડાયમંડ બાઝાર

  • 2.8k
  • 1.2k

હીરામંડી: ધ ડાયમંડ બાઝાર- રાકેશ ઠક્કર નિર્દેશક સંજય લીલા ભણશાલીની પહેલી વેબસિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બાઝાર’ જોયા પછી એમ થશે કે ફિલ્મો બનાવવાને બદલે એમણે શા માટે પોતાનો સમય OTT માટે બગાડયો હશે. ત્રણ ફિલ્મો બની જાય એટલા સાડા સાત કલાકની અને આઠ હપ્તાની ‘હીરામંડી’ ઉપર ખર્ચ પણ એટલો જ કર્યો છે. તેમ છતાં એને જોવાનું ખાસ કોઈ કારણ ન હોવાનું સમીક્ષકો કહી રહ્યા છે.દેશના સૌથી મોટા OTT પ્લેટફોર્મ પર સૌથી મોંઘી ગણાતી વેબસિરીઝ રજૂ થઈ અને ખાસ કોઈ ચર્ચા નથી એ હકીકત સાબિત કરે છે કે એમણે ખોટી જગ્યાએ પોતાની કળા અને શક્તિને વેડફી દીધા છે. એમણે વેબસિરીઝનું માર્કેટિંગ