ખાલીપો....

  • 1.5k
  • 1
  • 558

..અંજના કેનેડામાં રહે.કેનેડામાં જ તેના પતિનો મોટો બિઝનેસ. દિલ્લીમાં બન્ને સાથે ભણતા હતાં અને ત્યારે પ્રેમ થયો.અંજના થોડા સમયબાદ કેનેડા જતી રહી હતી.ત્રણ વર્ષ કેનેડા ભણીને મેરેજ કરવા પાછી ઇન્ડીયા આવી હતી.ઈન્ડીયામાં પાથૅ સાથે મેરેજ કરી તેને પણ કેનેડા જ બોલાવી લીધો. બન્ને ને પરદેશ જવુઅને અઢળક પૈસા કમાવા એ જ જીંદગીની મોટી અચિવમેન્ટ સમજે છે. પાથૅના અને અંજના ના મેરેજ ને વીસ વર્ષ થવા આવ્યા છે.હવે મોટુ હાઉસ,બંનેની જુદી જુદી ગાડીઓ,બાળકો માટે પણ તમામ પ્રકારની ભૌતીક સુખ સાહ્યબીમાં જીવે છે. છતાં અંજનાને જીં