શ્રીમદ્ વલ્લભાચાર્ય

  • 2.1k
  • 1
  • 786

શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મા પ્રાગટ્યોત્સવની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. ————————————————-પ્રાગટ્યઃ ઇ.સ. ૧૪૭૯ ( ચૈત્ર વદ અગિયારસ ) મહા પ્રયાણઃ ઇ.સ ૧૫૩૧ ( ૫૨ વર્ષ ) —————————————————દર્શનઃ શુદ્ધાદ્વેત પુષ્ટિમાર્ગ—————————————————સંતાનોઃ શ્રીગોપીનાથજી , શ્રીવિઠ્ઠલનાથજી ————————————————-શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં સને ૧૪૭૯, (સંવત ૧૫૩૫)માં ચૈત્ર વદ ૧૧ના દિવસે થયો હતો. જન્મ થતાં બાળક મૃતવત્ જણાતાં માતા-પિતાએ સખ્ત આઘાત સાથે બાળકને શમી(ખીજડો)વૃક્ષની ગોખમાં મૂકીને, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં હતા.તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો