કૂવો - સમીક્ષા

  • 5.7k
  • 2k

પુસ્તકનું નામ:- કૂવો સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- અશોકપુરી ગોસ્વામીને તેમની નવલકથા કૂવો માટે ૧૯૯૭માં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેમનો જન્મ ૧૭ ઑગસ્ટ ૧૯૪૭ ના દિવસે ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી અને કમલાબહેનને ઘેર થયો હતો. તેમનો પરિવાર પેટલાદ નજીક અશી ગામનો વતની હતો. તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ કરતી વખતે તેમની પ્રથમ કવિતા લખી હતી. તેમની ગઝલો પ્રથમ કવિલોકમાં પ્રકાશિત થઈ હતી, અને ત્યાર પછી કુમાર, શબ્દસૃષ્ટિ અને નવનીત સમર્પણ સહિત અન્ય ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ હતી.  અર્થાત્  અને કાલિંગ એ તેમના ગઝલ સંગ્રહો છે. મૂળ નામની તેમની પ્રથમ નવલકથા ૧૯૯૦