એક ષડયંત્ર.... - ભાગ 24

  • 1.6k
  • 2
  • 818

(મૂવી જોયા બાદ સિયા અને માનવ રોમા, તેના કઝીન્સ સાથે ડીનર કરવા કેન્ટિનમાં જાય છે. મૂવીની વાતચીતો વચ્ચે જ રોમાએ સિયાને પૂછી લે છે. એનો નકાર પણ સિયા કરે છે. દિપક અને સંગીતા વચ્ચે એ રાતે સિયાને લઈ બોલાચાલી થાય છે. હવે આગળ....) “તો શું થોડી વાર તું તારી દીકરી પણ ધ્યાન ના આપી શકે. આમેય બા બાપુજી તો એમના કામ જાતે જ કરી લે છે. અને તું જ કરે છે શું? એ કહે કે, બા બાપુજી તે તેમની રીતે મંદિર ભજન કીર્તન કરે છે, કૂક આવીને જે રસોઈ બનાવીને જાય છે અને એ જમી લે છે. એમને આજ સુધી