એક ષડયંત્ર.... - ભાગ 23

  • 1.7k
  • 3
  • 902

(સિયા અને માનવ સિનેમા હોલમાં કોમેડી મૂવી જોવા જાય છે. એ મૂવીના ઈન્ટરવલમાં જ રોમા અને તેના કઝીન્સ એમને મળે છે. એ બધા ડીનર કરવા ઈન્વાઈટ કરે છે. હવે આગળ.....) સિયાના મનમાં અને રોમાના મનમાં હજી એ વાત પૂરી નહોતી થઈ અને એ બંને મનમાં કંઈકનું કંઈક ચાલી જ રહેતું. કારણ કે રોમાના મનમાં અહીં માનવ સાથે સિયા આવી એ નહોતું ગમ્યું અને સિયાના મનમાં તે ઘરેથી કોઈને કહ્યા વગર અને તેની બેસ્ટ ફ્રેન્ડને કીધા વગર આવી એનો મનમાં રંજ થતો હતો. પણ એ બંનેમાંથી એ વાતની કોકોણ પહેલ કરે એ કોઈને ખબર નહોતી. મુવી પૂરી થઈ જતાં જ રોમા