એક ષડયંત્ર.... - ભાગ 21

  • 1.6k
  • 1
  • 932

(સિયાના દાદી તેના પપ્પાને સમજાવ્યા બાદ તેના પપ્પા દિપક પોતાના મિત્રને કહી ડિટેક્ટિવનો નંબર આપવા કહે છે. એ કારણ જાણવા માગે છે અને એ જાણી તે તૈયાર થઈ જાય છે. સિયા અને રોમા માનવ વિશે વાત કરે છે. હવે આગળ....) “પણ એ તો બહુ બધી છોકરીઓ સાથે ફરે છે.” “એવું તને કોણે કીધું? તે તો દરેક સ્ત્રીને મા સમાન માને છે. અને તે સ્ત્રીનો તો એટલી બધી કદર કરે છે. આજ સુધી સ્ત્રી સન્માન વિશે જાગૃત વ્યક્તિ આવો જોયો નથી. એના વિશે ગમે તેમ ના બોલ.” “એમ, તો એવું છે....” “હાસ્તો બધા એક સરખા થોડા હોય તો...” “એક વાત કહું