એક ષડયંત્ર.... - ભાગ 18

  • 1.8k
  • 1
  • 980

(સિયાની નજરમાં ગાર્ડનની અદર બેસેલા લવબર્ડસ પર નજર પડે છે. અને એ વાત પર માનવ ઉદાહરણ સાથે સમજાવે છે. પણ આ બાબતે સિયા એ બંનેનું ઓબ્ઝર્વ કરતાં કહે છે કે તે આ પ્રેમના લીધે જ ડરે છે. હવે આગળ......) “જબરું છે નહીં? આવું પણ હોય?” સિયાએ તે પ્રેમી પંખીડા વિશે કરેલું ઓબ્ઝર્વ જોઈ હસી પડ્યો પછી, “એટલે તો આ દુનિયા કીધી છે. આનાથી પણ વધારે નવા નવા રંગો જોવા મળશે. એકવાર તમારા સેઈફ ઝોનમાંથી બહાર તો નીકળો એટલે ખબર પડે કે દુનિયા કેવી છે?” “તમે કહ્યું છે એટલે આ દુનિયા કંઈક અટપટી તો હશે જ એ તો હું પણ સમજી