એક ષડયંત્ર.... - ભાગ 16

  • 2k
  • 1.1k

(કનિકા માસીને પોતાની પાસે આવી રહેવા જ કહે છે. તે તેને ના પાડી અને એનું કારણ સમજાવે છે. કનિકા વિજયનગર જવા ઈચ્છે છે. સિયા અને માનવ વાત વાતમાં ગાર્ડન જવાનું વિચારે છે. હવે આગળ....) “સિયા તમે ચાલો મારી સાથે આપણે બંને ગાયત્રી પાર્ક જઈએ.” “એ તો બરાબર છે, પણ જઈશું કેવી રીતે?” “આમ તો ગાર્ડન નજીક જ છે, ચાલીને પણ જઈ શકાશે અને મારા બાઈક ઉપર બેસીને જવું હોય તો પાંચ મિનિટ જ લાગશે, જો તેમને વાંધો ના હોય તો....” “ના... ના, મને બિલકુલ વાંધો નથી ચાલો.” બંને જણા પાંચ જ મિનિટમાં ગાર્ડન પહોંચી ગયા. ગાર્ડનમાં એન્ટર થતાં જ સિયા