એક ષડયંત્ર.... - ભાગ 10

  • 2k
  • 2
  • 1.1k

(ધીરુભાઈ તેને એ છોકરા વિશે અને એના સંસ્કાર વિશે વાત કરે છે તો એ સાંભળી સિયા રિસાઈ જાય છે. દાદી ધીરુભાઈને ટોકે છે. હવે આગળ....) “એને બીજા બધાને પણ ઓળખતાં શીખવાડવું પણ આપણે જ પડશે ને તો. તેને બીજા બધા સાથે સેટ થવું તો પડશે કે નહીં?” “એ બધા માટે એને હજી એવી બધી સમજ ના પડે, એ નાની છે.” “એટલે તો સમજાવું છું. કંઈ નહીં પણ હવે કાલે સિયાને સોરી કહી અને મનાવી લઈશ.” “હા મને ખબર છે સૌથી વધારે લાડકી તમારી જ છે.” “એટલે જ તો મારે જ તેને મનાવી પડશે, એ બિલકુલ એના પપ્પા જેવી છે મારી