એક ષડયંત્ર.... - ભાગ 6

  • 2.4k
  • 2
  • 1.5k

(મૌલવી એક વ્યકિતને બોલાવે છે. એ વ્યકિત બીજા બધાને ઈસ્લામના અનુયાયીની આબાદી વધારવાનું કહે છે અને સાથે સાથે કેવી રીતે પણ સમજાવે છે. સિયા તેના દાદા દાદી સાથે મંદિર જાય છે અને પ્રવચન સાંભળે છે. હવે આગળ....) “માં ના પ્રેમ અને મમતાની સરવાણીમાં તો આખી દુનિયાના જીવે છે. એ સરવાણી જ આ જગતને જીવતું રાખે છે....” પંડિતજીનું પ્રવચન હજી ચાલી જ રહ્યું હતું. દાદાજીએ સિયાને ત્યાંથી ઉઠાડી અને બાંકડા પર પોતાની પાસે બેસાડીને કહ્યું કે.... “જોયું બેટા, તે ક્યારેય વિચાર્યું છે કે અમે આટલું બધું સમજાવી છીએ કેમ? એટલા માટે કે તે તારા સારા માટે છે અને અમને તારા માટે